top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World photography day


દર વર્ષે 19 ઓગષ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. આ દિવસ એવા લોકોને સમર્પિત છે જેમણે કુદરતની કેટલીક ખાસ ક્ષણો અને દ્રશ્યોને કેમેરામાં કેદ કરી તેમને કાયમ માટે યાદગાર બનાવી હોય છે.

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવા પાછળ વર્ષો જૂની story છે આજથી લગભગ 181 વર્ષ પહેલા બનેલી એક ઘટના ઉપરથી જ આ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની શરૂઆત 9 જાન્યુઆરી 1839 થી થઈ હતી.

આપણી શાળાના બાળકોમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 થી 12 ના 45 બાળકોએ PPT અને PDF બનાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ONLINE સ્પર્ધામાં આ તમામ બાળકો પાસે “મધરનેચર” થીમ પર ફોટોગ્રાફી કરી હતી. તમામ બાળકોએ ખુબ જ સારી ફોટોગ્રાફી કરી હતી. છતાં સ્પર્ધાનાં ભાગરૂપે બાળકોને નંબર આપ્યા હતા.

જેમાં ધો.8 અને 9 માંથી પ્રથમ ક્રમાંક ગઢિયા દિશા દિલીપભાઈ, બીજો કમાંક કાપડિયા મૈથલી મયંકકુમાર અને તૃતીય ક્રમાંક પ્રજાપતિ નિમિત તથા ભાટિયા સ્મિત તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં પણ પ્રથમક્રમાંક કેડા સોમીલ, ગજેરા દર્શન અને પ્રજાપતિ પાર્થ ને આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી એ અભિનંદન પાઠવ્યા હતા.

78 views0 comments
bottom of page