top of page
  • Writer's picturegajeravidyabhavanguj

🌹🌳World Nature Conservation Day🐅🦓

28 July 2021 “World Nature Conservation Day” વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ જીવનની ધમાલમાં આપણે ભૂલી ગયા કે આપણું જીવન, આરોગ્ય, સુખાકારી, શાંતિ અને પ્રગતિ એ બધું કુદરતી વિશ્વ પર આધારિત છે.

When you save water,it saves you back

When you refuse to reuse, it’s the earth you abuse

Save the Earth,we have nowhere else to go

Because, Conservation is a state of harmony between men and land.


પ્રકૃતિ સંરક્ષણ દિવસે આપણે કુદરતી સંસાધનો જેવા કે, હવા, ખનીજ, છોડ,જમીન,પાણી અને વન્યજીવ જેવા પૃથ્વી ના પ્રાકૃતિક સ્ત્રોત ની સંભાળ રાખી ભવિષ્યમાં આવનાર પેઢી ને પણ એટલા જ પ્રમાણમાં પ્રાકૃતિક સ્ત્રોત મળી રહે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. જેના માટે,

1.Recycle- શકય તેટલી ફરીથી વાપરી શકાય તેવું અને બાયોડિગ્રેડેબલ ઉત્પાદનો ખરીદવાનો પ્રયાસ કરીએ.

2. Grow Vegetables- બજારો દ્વારા રાસાયણિક દવાઓ નાંખેલ શાકભાજીઓનો ઉપયોગ ઘટાડવો જોઈએ.

3. Manage waste- પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળો, રસોડાના કચરાનો ખાતર બનાવી ઉપયોગ કરો.

4. Planting – ઘરની આજુબાજુ છોડ વાવવા જોઇએ . છોડપ્રદૂષકો ને ફિલ્ટર કરે છે. પર્યાવરણમાં સુધારો લાવવા સુંદર અને સહેલી રીત છે.

5. Home to Wildlife – આપણી આસપાસ વન્યસૃષ્ટિને આકર્ષિત કરવા અને તેમને સહાય મળી રહે એ માટે વૃક્ષો વાવવા જોઇએ.

Don’t be greedy,

It’s time to be greeny.

માણસ જન્મથી જ પ્રકૃતિના સંપર્કમા આવે છે. જવાબદાર નાગરિક તરીકે આપણે બધાએ ટકાઉ જીવનનિર્વાહ ની પ્રેક્ટિસ કરવી જોઈએ. Reduce, Reuse, Recycle are ways to save nature.

🌹🌳Happy World Conservation Day 🐅🦓🐆

804 views1 comment

Recent Posts

See All
bottom of page