gajeravidyabhavanguj
✍️Today a reader, tomorrow a leader.✍️
Cocurricular activities help children to develop their social skills and learn how to work in a team to achieve a shared goal.
👉Std-3 અંગ્રેજી વિષયમાં Prepositions પ્રવૃતિ દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તથા પાઠ ની સંપૂર્ણ સમજ મળે એ હેતુથી આ પ્રવૃતિ યોજવામાં આવી હતી.જેમાં ધોરણ-3 નાં વિધાર્થીઓએ ખૂબ જ આકર્ષિત મોડેલ તથા TLM બનાવી Prepositions (સ્થાનદર્શક) ની રજૂઆત કરી હતી.
It is natural and harmless in English to use a prepositions to end a sentence with.
આજે જ્યારે શિક્ષણ થી વિધાર્થીઓ ભણતરનો ભાર અનુભવી રહ્યા છે, ત્યારે બાળકોને અભિવ્યક્ત થવાની અમૂલ્ય તક આપતી વિવિધ પ્રવૃતિઓ શાળા દ્વારા કરવામાં આવી હતી,જેનો મુખ્ય હેતુ બાળકોને યોગ્ય અવકાશ મળે,અને આસપાસ ની વસ્તુઓ નું અવલોકન કરીને બાળકો પ્રવૃતિ સાથે અભ્યાસ કરે.
સ્થાનદર્શકની આ પ્રવૃતિ દ્વારા બાળકો પોતાના રોજિંદા જીવનમાં આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવી રજૂ કર્યા. પુસ્તકોના ઉદાહરણ સિવાયનાં શબ્દો ભંડોળનો બાળકોમાં વિકાસ થયો.
અંગ્રેજી ભાષામાં 150 જેટલા સ્થાનદર્શક શબ્દો છે, આ સ્થાનદર્શક શબ્દો વિના આપણે જે વાક્યો બોલીએ છીએ, વાંચીએ છીએ અને લખીએ છીએ એ સમજવા મુશ્કેલ છે. સ્થાનદર્શક શબ્દોની યોગ્ય સમજ દ્વારા વધુ સારી રીતે વાક્યો સમજી અને બોલી શકાય છે.
A prepositions shows how a noun or pronoun is related to another word in the sentence.
Knowledge is of no value unless you put it into practice.
👉 આ પ્રવૃતિમાં વિદ્યાથીઓ દ્વારા દરેક સ્થાનદર્શક શબ્દો ની ઓળખ આપવામાં આવી હતી. અને લાઈવ વસ્તુ ની મદદ થી કઈ વસ્તુ ક્યાં છે અને એ વસ્તુના સ્થાનને અંગ્રેજીમાં કેવી રીતે દર્શાવી શકાય તેની સમજ આપવામાં આવી હતી અને અંગ્રેજી માં દરેક વસ્તુ નું સ્થાન દર્શાવી વાક્યો પણ બોલવામાં આવ્યા હતા.સ્થાનદર્શક શબ્દો નો ઉપયોગ કરી પપેટ સ્ટીક દ્વારા પણ વાક્યો રજૂ કરવામાં આવ્યા હતાં.દરેક વિધાર્થીઓએ આ પ્રવૃતિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તથા શિક્ષકો દ્વારા પણ ઊંડાપૂર્વકના સમજૂતી આપવામાં આવી.
self education is the only kind of education there is.
😊Thank you 😊