top of page
  • Writer's picturegajeravidyabhavanguj

SBT ક્રિકેટ ટુર્નામેન્ટ



તા.20/12//2022 અને તા.21/12/2022 નો રોજ SMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, કતારગામ ખાતે હંસમુક્તિ સ્કુલ ધ્વારા SBT ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગજેરા વિદ્યાભવન, કતારગામની શાળાનાં અંડર 18 નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળાની ટીમ સેમીફાઈનલ હંસમુક્તિ સ્કુલની ટીમ સામે 12 રને જીત મેળવી ફાઈનલ માટે ક્વોલીફાઈ થયું હતું. ફાઈનલ મેચમાં પ્રમુખ સ્કુલે 12 ઓવરને અંતે 67 બનાવ્યા હતાં. ગજેરા વિદ્યાભવનની ટીમે આ ટારગેટ માત્ર 6 ઓવરમાં હાંસલ કરી ભવ્ય વિજય મેળવ્યો હતો. શાળાનાં ટ્રસ્ટી આચાર્યશ્રી તેમજ શાળા પરિવાર તરફથી ટીમનાં દરેક વિદ્યાર્થીઓને તથા ટીમને તાલીમ આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.

34 views0 comments
bottom of page