gajeravidyabhavanguj
ORIENTATION SEMINAR
Education is the most
Powerful weapon
Which you can use to
Change the world
તારીખ 27/05/2023ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન કતારગામ, ગુજરાતી માધ્યમમાં વેકેશનના અંતે નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા તથા શાળાના નીતિ- નિયમો અંગે જાણકારી આપવા વાલીશ્રીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગની શરૂઆત સરસ્વતી વંદના ના ગાનથી કરવામાં આવી હતી.
જેમાં શાળાના આચાર્યા શ્રી ભાવિષાબેને વાલીશ્રીઓનું ભાવભર્યું સ્વાગત કર્યું. તથા PPT પ્રેઝન્ટેશન દ્વારા શાળાની ઝાંખી થતા રૂપરેખા રજૂ કરી હતી. જેમાં વાલીશ્રીઓએ ઉત્સાહભેર હાજરી આપી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
Education is one thing
No one can take away from you.