top of page
  • Writer's picturegajeravidyabhavanguj

NATIONAL MATHEMATICS DAY


આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.22-12-2022 ગુરૂવારનાં રોજ ભારતનાં સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસરામાનુજની જન્મજયંતિ હતી. તે નિમિતે દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીયગણિત દિવસ ઉજવવામાં આવે છે. તેમની યાદમાં વિધાર્થી અને વિધાર્થીનીઓએ ગણિતના અલગ-અલગ મોડેલ બનાવામાં આવ્યા હતા. ગણિતની ક્વીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમનું આયોજન શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયા અને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દિવસ વિષેની માહિતી શાળના ગણિતનાં શિક્ષક આપી હતી કે રાષ્ટ્રીય ગણિત દિવસ ઇતિહાસ રામાનુજ સ્વશિક્ષિત ગણિતશાસ્ત્રીય હતા અને તેમને સર્વકાલીન મહાન ભારતીય ગણિતશાસ્ત્રીઓમાંનાં એક ગણવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણિતટીમ દ્વારા કર્યું હતું તેમજ શાળના ગણિતના શિક્ષક સંદીપભાઈ ગુપ્તા આભારવિધિ કરેલ હતી.

67 views0 comments
bottom of page