top of page
  • Writer's picturegajeravidyabhavanguj

NATIONAL CADET CORPS (NCC)




તા.૦૨/૦૨/૨૦૨૨ ના રોજ ગજેરા વિદ્યાભવન કતારગામમાં પ્રશિક્ષિત થઇ રહેલી વિદ્યાર્થીનીઓની(કેડૅસ) અને અન્ય શાળાના વિદ્યાર્થીઓની(કેડૅસ) ની “A” સર્ટીફીકેટની શારીરિક અને લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન Covid-19 ની તમામ ગાઈડલાઈન નું પાલન થયું હતું એને અનુરૂપ તમામ વિધાર્થી અને NCC ઓફિસર્સ, PI સ્ટાફ હાજર રહયા હતા. આ પરીક્ષામાં લેખિત અને પ્રાયોગિક પરીક્ષા(મોક ડ્રીલ) નું આયોજન થયું હતું બંને પરીક્ષાઓ સુમેળે પાર ઉતરી હતી.

24 views0 comments
bottom of page