top of page
  • Writer's picturegajeravidyabhavanguj

International Student Day


આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.16/11/22 ગુરૂવાર નાં રોજઆંતરરાષ્ટ્રીય વિધાર્થી દિવસનિમિતે વિધર્થીઓનીબહાદુરીને યાદ કરીએ જેમણે રાષ્ટ્રીય ગૌરવ અને ઉચ્ચશિક્ષણના અધિકાર માટે લડ્યા અને તેમના જીવનનું બલિદાન આપ્યું.તે 1939 માં થયું હતું.તે નિમિતે સદભાવના ચેરીટેબલ અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ડિજાસ્ટર મેનેજમેન્ટ પર પ્રેક્ટીકલ ટ્રેનીગ ત્રિલોકસર અને તેમની ટીમ દ્વારા ભૂકંપ,આગ,પુર,વાવાઝોડું,આજરોજ શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને તેમજ સમગ્ર શિક્ષક ભાઈઓ અને બહેનોને (સ્ટાફ)ને ડીજાસ્ટર મેનજમેન્ટ દ્વારા આપતકાલીન પરિસ્થિતિ સમયે સાધનોના ઉપયોગ માહિતગાર કરવામાં આવ્યા હતા.શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયાઅને કિશોરભાઈજસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.




227 views0 comments
bottom of page