top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Happy Doctor's Day

દવાઓ માત્ર રોગનો ઈલાજ કરે છે ,

પરંતુ માત્ર ડોકટરો દર્દીઓને ઈલાજ કરી શકે છે.

“Madicines cure diseases but

Only doctors can cure patients”

આ કોરોનાકાળમાં આપણે સમજી જ ગયા છીએ કે ડોક્ટર્સનું મહત્વ કેટલું હોય છે. માનવીના રૂપમાં ભગવાન હોય છે જે એક નવું જીવન આપવાની ક્ષમતા ધરાવે છે.આપણા દેશમાં પ્રાચીનકાળથી વૈધ પરંપરા રહી છે. ધનવંતરી , ચરત . સુશ્રુત વગેરે વૈધ છે. ધનવંતરીને ભારતમાં ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને તેમની જ યાદમાં આ મહામારી કોરોનાકાળ દરમ્યાન પણ હરતી – ફરતી વેનને “ધનવંતરી રથ “ નામ આપવામાં આવ્યું.

ઈ.સ. ૧૯૯૧માં ડોક્ટર્સ દે ની ઉજવવાણી શરૂઆત થઇ હતી.દેશના મહાન ડોક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બિધાનચંદ્ર રોયને સન્માન આપવા , કે જેમનો જન્મ અને પુણ્યતિથી એક જ દિવસે આવે છે આવા દિવસે લોકો ને ડોક્ટર્સનું મહત્વ વિષે જાગૃત કરવામાં આવે છે. અલબત્ત , હવે આ કોરોના મહામારીએ ડોક્ટર્સનું મહત્વ વિષે ઘણા જાગૃત તો કરી જ દીધા છે !કોરોનાની પ્રથમ અને બીજી આમ બંને લહેરની ભયાનકતાનો અનુભવ આપણે બધાએ કર્યો જ છે જેમાં લાખો લોકો સંક્રમિત થયા હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. આવી મહામારીમાં ડોક્ટર્સ દિવસ રાત પોતાની ફરજ બજાવી અનેક લોકોના જીવ બચાવ્યા છે. એટલે જ કહેવાય છે ને કે , “It’s gonna be tough but tough can’t be impossible.”

So, Let’s Thankyou them not by words but through our actions by MASKING UP , by GETTING VACCINTED.

તો , ચાલો આપણે દરેકના જીવ બચી શકે તેવા પ્રયત્ન કરીએ અને આપણા તમામ ડોક્ટર્સ અને તેમની સાથે તેમના પડછાયાની જેમ રહી કાર્યરત નર્સ ભાઈ – બહેનને જે વિષ્ણુ-શેષનાગ , કૃષ્ણ-સુદામા , રામ-હનુમાન ની જોડીને વંદન કરીએ..

શાળાના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ કે જેઓ ડોકટર તરીકેના ફરજ બજાવી રહ્યા છે. તેવા તમામ ડોકટર વાલીશ્રીઓને ગજેરા શાળા પરિવાર વતી ડોકટર ડે ની શુભકામના...

અંતે ..

निराशा में भी आशा की लौ जगा देते है I

असंभव को भी संभव बना देते है ,

उनकी सेवा भावना से , उनके महँ कर्मो से ,

हम इंसान उनको धरती पर भगवान की संज्ञा देते है I

HAPPY DOCOTR’S DAY !

921 views0 comments

Recent Posts

See All
bottom of page