gajeravidyabhavanguj
Girls BN NCC Camp-2022

ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે NCC ની વિદ્યાર્થીનીઓ મંગળતારા વિદ્યાસ્થળી સુરત મુકામે તા.13/07/2022 થી 22/07/2022 દરમિયાન 10 દિવસ માટે આ NCC કેમ્પમાં આજરોજ મોકલવામાં આવી છે જેમાં 20 વિદ્યાર્થીઓ આ કેમ્પમાં ભાગ લેશે. વિદ્યાર્થીઓ આ કેમ્પ દરમિયાન NCC નાં સિલેબસ પ્રમાણેની વિવિધ એક્ટીવીટી તથા કાર્યક્રમો કરશે સાથે સાથે 10 દિવસ શાળામાં જ સાથે રહીને જીવનલક્ષી મુલ્યો પણ શીખશે તથા દેશનાં એક સમક્ષ નાગરિક તરીકેની તાલીમ મેળવશે આ કેમ્પમાં શાળાનાં શિક્ષકશ્રી બબીતા જયસ્વાલનાં નેતૃત્વ હેઠળ વિવિધ કામગીરી થશે આ કેમ્પમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તેમને શાળા પરિવાર તથા શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.