top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“Education gives power”


દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે. શિક્ષણ જ્ઞાન આપે છે. તે આપણા મનને તાલીમ આપે છે તેમજ આપણા કૌશલ્ય અને ક્ષમતાઓને તીક્ષ્ણ બનાવે છે. શિક્ષણ જીવનની ગુણવત્તા સુધારે છે અને અંધશ્રધ્ધાઓ માંથી મુક્ત કરે છે. શિક્ષણ લોકોમાં જાગૃતતા ફેલાવે છે. શિક્ષણથી દરેક વ્યક્તિ એક આદર્શ નાગરિક બનીને પોતાના હક તેમજ કર્તવ્યથી સભાન થાય છે.

શિક્ષણ એક વિશ્વાસ છે જેનાથી તમે લાખો લોકોની સમક્ષ ઉભા રહીને કોઈપણ ડર વગર શબ્દોને મૂકી શકો છો. દરેક અડચણ સામે લડવા માટે શિક્ષણ હિંમત આપે છે. શિક્ષણ તમારા વ્યક્તિત્વ, કૌશલ્ય, વિચારવાની રીત તેમજ પ્રતિક્રિયાને આકાર આપે છે. શિક્ષણ તમને તમારે જે વસ્તુને ચેન્જ કરવાના પાવરરૂપી વિચાર આપે છે. શિક્ષણની કોઈ મર્યાદા, જાતિ, જ્ઞાતિ કે ધર્મ નથી. Education is the movement from darkness to light.


47 views0 comments

Recent Posts

See All
bottom of page