gajeravidyabhavanguj
EDUCATION DAY
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અંતર્ગત આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.11/11/22 શનિવાર નાં રોજશાળામાં રાષ્ટ્રીયશિક્ષણ દિવસ એ સ્વતંત્ર ભારતનાં પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિના સંદર્ભમાં આયોજીતવાર્ષિક ઉજવણી દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ ભારતનો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ નિમિતે શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમા ધોરણ 8,9 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ દવારા જનરલ નોલેજ ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયાઅને કિશોરભાઈજસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ નારાયણભાઈ ચૌધરી આ દિવસ વિષે માહિતી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રાઘવભાઈ બથવારેતેમજ નરેશભાઈ સુરતીએ એ કર્યું હતું.