top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Cloud Computing Competition


તારીખ-2/12/2021 ને ગુરુવારના દિવસે ધોરણ-8 ના વિદ્યાર્થી મિત્રોએ Cloud Computing વિષય પર PowerPoint Presentation ની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી હતી. તેઓએ Cloud Computing ના ભવિષ્યમાં થનારા ફાયદા અને તેના ઉપયોગો વિશે અસરકારક માર્ગદર્શન વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યું હતું. આ સ્પર્ધામાં માત્ર ધોરણ-8 ના જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને ખુબ જ સુંદર Presentation તેમની ક્ષમતા કરતાં વધુ અસરકારક રજૂ કર્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા પટેલ આર્ય, દ્રિતીય વિજેતા કાપડિયા મૈથેલી, તૃતીય વિજેતા ગાબાણી આરવ નિયુક્ત કરેલ છે.

61 views0 comments
bottom of page