top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Christmas Day Celebration

From home to home,

And heart to heart,

From one place to another,

The warmth and joy of

Christmas brings us,

Closer to each other.

૨૫ ડિસેમ્બર વિશ્વભરમાં Christmas day તરીકે મનાવવામાં આવે છે.આ ખ્રિસ્તીઓનું નવું વર્ષ કહેવાય છે. આ દિવસે લોકો ચર્ચમાં પ્રાર્થના કરે છે. ક્રિસમસ ડે ના દિવસે બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવે છે. ઘરે કેક બનાવીને ક્રિસમસ સેલિબ્રેટ કરવામાં આવે છે.

પ્રચલિત સ્ટોરી અનુસાર ચોથી શતાબ્દીમાં એશિયા માઇનરની એક જગ્યા તુર્કીમાં સેન્ટ નિકોલસ નામનો એક વ્યક્તિ ગરીબોની છુપાઈને મદદ કરતો હતો. તેમને સિક્રેટ ગિફ્ટ આપીને ખુશ કરવાનો પ્રયાસ કરતો હતો. ધીમે-ધીમે નિકોલસની આ સ્ટોરી પોપ્યુલર બની ગઈ.

ક્રિસમસના દિવસે બાળકોને ભેટ આપવાની પ્રથા રહી છે. વિદેશોમાં ક્રિસમસથી પહેલાં જ શાળા, કોલેજ અને ઓફિસોમાં રજા આપવામાં આવે છે. બજારો અને દરેક રસ્તાઓ ક્રિસમસ ટ્રી અને લાઈટોથી રોશન થઈ ઊઠે છે. ૨૫ ડિસેમ્બરથી શરૂ થઈને ક્રિસમસ 5 જાન્યુઆરી સુધી ચાલે છે.

ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-1 અને 2 માં ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ બધાજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ક્રિસમસની ઉજવણી ના ભાગરૂપે બાળકો પાસે રંગીન ચાર્ટ પેપરમાંથી સુંદર એક્ટિવિટી કરવામાં આવી હતી. આમ શિક્ષણની સાથે બાળકોને પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી પ્રવૃત્તિના માધ્યમથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર લાવી શકાય છે. બાળકોને ક્રિસમસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

क्रिसमस का यह प्यारा त्यौहार

जीवन में लाए खुशियां अपार

सांताक्लॉज आए आपके द्वार

शुभकामना हमारी करें स्वीकार

क्रिसमस की हार्दिक शुभकामनाएं


1,436 views0 comments

Recent Posts

See All
bottom of page