top of page
  • Writer's picturegajeravidyabhavanguj

A1 ગ્રેડ મેળવવાની ઉત્તમ ચાવી.


આજરોજ ગજેરા વિદ્યાભવન કતારગામ શાળાનાં કોન્ફરન્સ હોલમાં ધોરણ-12 કોમર્સનાં કોર્ડીનેટર શ્રી જયેશભાઈ પટેલ ધ્વારા A1 ગ્રેડ મેળવવાની ઉત્તમ ચાવી – ધ્વારા વિદ્યાર્થીઓની ઈચ્છાશક્તિને પીછાણીને ભવિષ્યમાં ઉત્તમ કારકિર્દી ઘડવા માટે આયોજનબધ્ધ કાર્ય, તથા વાંચનનું મહત્વ વગેરે બાબતો વિષે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

89 views0 comments
bottom of page