gajeravidyabhavanguj
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી.
“73 મો ગણતંત્ર દિન”
26 મી જાન્યુઆરી 1950 માં ભારતનું બંધારણઅમલમાં મૂકવામાં આવ્યું તે અંતર્ગત આ રાષ્ટ્રીય પર્વની આખાય દેશમાં ગણતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે.
ગજેરા વિદ્યાભવનમાં 26 મી જાન્યુઆરી દિવસની ઉજવણીનાં ભાગરૂપે રાષ્ટ્ર ધ્વજ રોહણ શ્રી બકુલભાઈ ગજેરાનાં વરદ હસ્તે થયો હતો તથા આજનાં દિવસે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિભાગનાં વાલીગણ શિક્ષકો, આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રી ધ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.