top of page
  • Writer's picturegajeravidyabhavanguj

14 June (World Blood Donor Day)


આજરોજ ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ‘World Blood Donor Day’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરતમાં વરાછા રોડ સ્થિત લોકસમર્પણ બ્લડ બેંકના ઉપપ્રિય ડૉ.સન્મુખ જોષી સાહેબ તેમજ આશિષ કાનાણી સાહેબ પધારીને ધો-8 ના વિદ્યાર્થીઓને બ્લડ ડોનેટનું મહત્વ સમજાવ્યું અને આ સંદેશ પોતાના માતા-પિતા અને પરિવારના લોકોને સમાજમાં એક જાગૃતિ રક્તદાન નિમિત્તે આવે તે માટેનું ઉદ્દબોધન કર્યું હતું. અને વખતો વખત રક્તદાન કરવા માટે આહ્વાન કર્યું હતું. અને આજની સામ્પ્રદ સમસ્યામાં રક્તદાનની ખૂબ જ આવશ્યકતા છે. જયેશસર ધ્વારા મહેમાનોને સ્મૃતિભેટ આપવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી ભાવેશભાઈ ઘેલાણી ધ્વારા કરવામાં આવી હતી.

41 views0 comments

Recent Posts

See All
bottom of page