gajeravidyabhavanguj
વર્ષ 2021-22 એડમીશન માટે
ધોરણ-11 સાયન્સ અને કોમર્સ તથા ધો 8 થી 12 માં નવા એડમીશન શરૂ થઈ ગયા છે. જે કોઈ વિદ્યાર્થીઓને એડમીશન લેવાનું હોય તેને શાળાએ રૂબરૂ સંપર્ક કરવો અને એડમીશન કન્ફર્મ કરવી લેવું. પછીથી જે બાળક એડમીશન લેવા આવશે તેને જો જગ્યા હશે તો જ પ્રવેશ પળી શકશે. તેની નોંધ લેશો. પ્રથમ પસંદગી ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
