top of page
  • Writer's picturegajeravidyabhavanguj

લઘુશોધ કસોટી..


આજરોજ ગજેરા વિદ્યાભવનમાં આવેલ કોન્ફરન્સ હોલમાં ધોરણ-10 નાં 50 વિદ્યાર્થીઓને એકઠા કરીને ગુજરાતી વિષયમાં “દિકરી” ગઝલ વિશે લઘુશોધ માટે જુદી-જુદી પધ્ધતિથી અભ્યાસ કરાવી શ્રેષ્ઠ પધ્ધતિનું તારણ મેળવવાનાં હેતુથી આજે 50 વિદ્યાર્થીઓની પૂર્વ કસોટી લેવામાં આવી હતી, આ કસોટીમાં શાળાનાં આચાર્યશ્રી ડૉ.ભાવેશભાઈ ઘેલાણી ની રૂપરેખા મુજબ કસોટી લેવામાં આવી હતી.


68 views0 comments
bottom of page