top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજીત માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2022-23 ની ઝળહળતી સફળતા.

Updated: Apr 3



રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજીત માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2022-23 ની ઝળહળતી સફળતા ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-9 નાં 60 વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજીત માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા 2022-23 માં ભાગ લીધો હતો અને 100% પરિણામ પ્રાપ્ત કર્યું હતું અને ગાબાણી આરવએ સમગ્ર સુરતમાં 4 થો ક્રમાંક મેળવી ગજેરા વિદ્યાભવનનું નામ રોશન કર્યું હતું. આચાર્યશ્રી ભાવેશ ઘેલાણી અને ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ અભિનંદન પાઠવ્યા હતાં.

18 views0 comments
bottom of page