top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકોને કોરોનાની રસી મૂકવા માટે ગજેરા સ્કુલમાં કેમ્પનું આયોજન.

દેશમાં અને ગુજરાતમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે વધતા જાય છે તેને અટકાવવા માટે વેક્સીન જ એક ઉપાય છે માટે દરેક વ્યક્તિએ વેક્સીન મૂકાવવી ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી 18 થી વયનાં લોકોને જ વેક્સીન મૂકવામાં આવી છે. હવે જયારે ભારત સરકાર ધ્વારા 3જી જાન્યુઆરી 15 થી 18 વર્ષની વય ધરાવનાર બાળકોને કોરોનાની રસી મૂકનાર છે જેના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન માધ્યમિક વિભાગ, કતારગામમાં તા.4/1/2021 ના રોજ સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી 15 વર્ષથી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને કુલ 480 વિદ્યાર્થીઓને રસી મૂકવામાં આવી હતી.



104 views0 comments
bottom of page