gajeravidyabhavanguj
નેશનલ વિડિયો ગેમ્સ ડે.
આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમમાં તા.૧૨/૦૯/૨૦૨૨ ને સોમવારનાં રોજ “National Video Games Day” ની ઉજવણી શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીના માર્ગદર્શન હેઠળ તેમજ શાળાનાં સુપરવાઈઝર શ્રીમતી ધારાબેન તળાવીયા અને શ્રીકિશોરભાઈ જસાણીની દેખરેખ નીચે ઉજવાયો. શાળાનાં કમ્પ્યુટર શિક્ષક શ્રી ધર્મેશભાઈ ચાહવાલા, એકતાબેન વરિયા અને આરતીબેન વલસાડીયાએ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર ગેમ્સ અંગેની જરૂરી માર્ગદર્શન પુરું પાડેલ આપેલ. ધો. 8 થી 12 નાવિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો અને શાળાનાં વિશાળ કોન્ફરન્સ હોલની સ્ક્રીન પર પોતે બનાવેલી અલગ અલગ ગેમ્સ પ્રદર્શિત કરી કોન્ફરન્સ હોલમાં બેઠેલા વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ગેમ્સ નીહાળીને આનંદ માણ્યો. જેમાં નિર્ણાયકશ્રી..
જેમાંથી નીચેનાં ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
૧) જસાણી ધ્રુવ નિલેશકુમાર
૨) જ્યાણી જીત કમલેશભાઈ
૩) કાકડિયા રુદ્ર કેતનભાઈ
૩) ઘેવારીયા પ્રિજેશ ઉમેશભાઈ