top of page
  • Writer's picturegajeravidyabhavanguj

જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધા

Updated: Nov 23, 2021

‘નવરાત્રી(દશેરા)’ ચિત્ર સ્પર્ધા સુરત ખાતે જિલ્લા કક્ષાએ તા-28/10/2021 ના રોજ યોજાયેલ હતી. તેમાં અંદાજીત 114 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાં ગજેરા વિદ્યાભવન પ્રાથમિક વિભાગ કતારગામ માંથી ધોરણ-૩ થી ૭ ના કુલ ૧૯ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાં ગજેરા વિદ્યાભવનમાંથી પ્રથમ ક્રમાંકે ધોરણ-૭માં નાતાલી હીર સંદીપભાઈ, ધોરણ-૪માં દ્વિતીય ક્રમાંકે કાકડીયા જલ મયુરભાઈ એમ બે વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યુ છે.

શાળાના ચિત્રશિક્ષકો દ્વારા માર્ગદર્શન પુરું પાડેલ હતું અને દરેક વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન પાઠવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ વિદ્યાર્થીઓને ગજેરા વિદ્યાભવન ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

505 views0 comments

Recent Posts

See All
bottom of page