top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ગજેરા વિદ્યાભવન એટલે બાળકોનું સંપૂર્ણ ઘડતર

ગજેરા વિદ્યાભવનમાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચાલતી જુદી-જુદી ક્લબો શરૂ થઈ હોય જેમાં આચાર્યશ્રી ડૉ.ભાવેશસરના માર્ગદર્શન હેઠળ અને સુપરવાઈઝર શ્રીમતી ધારાબહેન તથા શ્રી કિશોરસરના નિરીક્ષણ તથા શિક્ષકોના સહકારથી તમામ ક્લબોમાં રાબેતા મુજબ કાર્યશીલ થઈ ચુકી છે.

આ ક્લબો દર શનિવારના રોજ રોસેષ પછીના ચાર તાસ દરમિયાન ધો- 8, 9 અને 11 કોમર્સ ના બાળકો ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યાં છે તેમજ રસપ્રદ થઈ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ પોતાનામાં રહેલી આંતરિક શક્તિ ઉજાગર કરી પોતાનો શારીરિક અને માનસિક વિકાસ સાધી રહ્યાં છે. જેમાં નીચે પ્રમાણેની ક્લબો ગજેરા વિદ્યાભવન કાર્યરત છે.

1. આર્ટક્લબ

2. ક્રાફ્ટ

3. સોશિયલ

4. લેંગવેજ

5. ફોટોગ્રાફી

6. ટેકનોલોજી

7. પબ્લિક સ્પીકિંગ

8. બિઝનેસ

9. ડ્રામા

10. ઈકો

11. ઈવેન્ટ મેનેજમેન્ટ

69 views0 comments
bottom of page