top of page
  • Writer's picturegajeravidyabhavanguj

એકપાત્રીય અભિનય સ્પર્ધા.


આજરોજ શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન, કતારગામ ખાતે એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 વિદ્યાર્થીઓ ધ્વારા ‘મધર નેચર’ થીમ પર જુદા-જુદા પાત્રો લઈ અભિનય કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એંકરીંગ કાર્ય પડસાળા પૃથ્વી કરેલ તથા પ્રથમ નંબર પાંડવ ધનીલાએ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાની રૂપરેખા શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝ શ્રીમતી ધારાબેન અને કિશોરભાઈનો સહકાર પ્રાપ્ત થયો હતો તથા વિદ્યાર્થીઓને નાટ્ય સ્પર્ધામાં માહિતી આપનાર મદદનીશ શિક્ષક ભરતભાઈ પરમાર અને કલ્પનાબેન બ્રહ્મભટ્ટએ તૈયારી કરાવેલ હતી.

9 views0 comments
bottom of page